સરકારી ભરતી
Download Mafat Plot Yojna Gujarat All Paripatra – Gr1. Mafat Plot Yojna Ma Sudhara Paripatra Dated: 13-03-18
2. Mafat Plot Yojna Ma Sudhara Paripatra Dated: 01-05-17
3. Mafat Plot Yojna Ane Sardar Awas Yojna Sanklit Tharav Dated: 06-08-16
4. Mafat Plot Yojna Ane Sardar Awas Yojna Sanklit Tharav Dated: 11-09-15
5. Mafat Plot Yojna Land Committee Meeting Paripatra Dated: 24-04-15
SARKARIYOJNAલેપટોપ સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરો
SARKARIYOJNAલેપટોપ સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરો | Laptop Sahay Yojana
લેપટોપ સહાય યોજના માટે ઓનલાઇન અરજી કરો. Gujarat Tribal Development Corporation દ્વારા શિક્ષણ ક્ષેત્રને આગળ વધારવા માટે લેપટોપ સહાય યોજના શરૂકરી છે. હવે અમે તમને Laptop Sahay Yojana Gujarat સંબંધિત વિગતો આપીશું જેથી કરીને તમે યોજના માટે અરજી કરી શકશો. આ માહિતીના માધ્યમથી કોમ્પ્યુટર મશીન સહાય યોજના વિષે સંપૂર્ણ માહિતી જેવી કે આ યોજનાના શું શું લાભ છે? ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ ની જરૂર પડે? કેટલો લાભ એટલે કે સહાય મળે? તેની સંપૂર્ણ માહિતી મેળવીશું,લેપટોપ સહાય યોજના
યોજનાનું નામ લેપટોપ / કોમ્પ્યુટર મશીન સહાય યોજનાઆર્ટિકલની ભાષા ગુજરાતી
યોજનાનો ઉદ્દેશ અનુસુચિત જનજાતિ(ST) ના લોકો કોમ્પ્યુટર કે લેપટોપ
સહાય યોજના દ્વારા આર્થિક મદદરૂપ થવાના
હેતુથી લોન સહાય
લાભાર્થી અનુસુચિત જનજાતિના નાગરિકો
અરજી કરવાનો પ્રકાર ઓનલાઈન અરજી કરો
લોનની રકમ કોમ્પ્યુટર/લેપટોપના
મશીનની ખરીદી માટે 1,50,000/-
લોન પર વ્યાજદર 4% વ્યાજદર
સત્તાવાર વેબસાઈટ https://adijatinigam.gujarat.gov.in/
આ પણ વાંચો – BSNL અને Jioના આ પ્લાનની કિંમત 25 રૂપિયા, 90 દિવસની વેલિડિટી
લેપટોપ સહાય યોજનાનો હેતુ
આ યોજના શરૂ કરવાનો હેતુ એ છે કે ગુજરાત રાજ્ય સરકાર તમને નવા લેપટોપની ખરીદી માટે 1,50,000 રૂપિયાની આર્થિક સહાય આપશે. આ રકમમાં લેપટોપ માટે 80% ના રૂપિયા સરકાર આપશે અને બાકીના 20% રૂપિયા વિધાર્થીને આપવાના રહશે. આ 1,50,000 ની રકમની મદદથી તમે ખૂબ જ સારું લેપટોપ ખરીદી શકો છો. હવે આ લેપટોપ 15000 થી શરૂ કરીને લગભગ 150000 રૂપિયા સુધીના છે.
લેપટોપ સહાય યોજના
લેપટોપ સહાય યોજના
આ પણ વાંચો- મફત છત્રી સહાય યોજના 2022, ઓનલાઈન અરજી
લેપટોપ સહાય યોજનાની વિશેષતા | Important of Laptop Sahay Yojana
આ યોજનામાં સરકાર દ્વારા 4%ના વ્યાજ સાથે લોન આપવામાં આવશે.
તમારે લોનની રકમ 20 માસિક હપ્તામાં ચૂકવવી પડશે.
જો તમે સમયસર હપ્તો ચૂકવ્યો નથી, તો તમને તમારા વ્યાજ પર 2.5 ટકા વ્યાજ દંડ મળશે.
લેપટોપ સહાય યોજના એ ફક્ત Scheduled Tribe (ST) જ્ઞાતી વાળા લોકો ને જ આપવામાં આવે છે.
લેપટોપ સહાય યોજના લાભાર્થી ને કુલ રકમ ના 80% ની લોન આપવામાં આવે છે.
લેપટોપ સહાય યોજના પાત્રતા માપદંડ | Eligibility Criteria of Laptop sahay Yojana
અરજદાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
આ યોજના માટે માત્ર ST અરજદાર જ અરજી કરી શકે છે.
અરજદાર આદિજાતિનો છે તે અંગેનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે.
લાભાર્થીની ઉંમર 18 વર્ષથી 55 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
અરજદાર કે તેના પરિવારમાંથી કોઈને સરકારી વિભાગમાં નોકરી ન હોવી જોઈએ.
અરજદારની કુટુંબની વાર્ષિક આવક 120000/– તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 150000/– થી વધુ ન હોવી જોઈએ.
લાભાર્થી પાસે કોમ્પ્યુટરની તાલીમ અંગેનું પ્રમાણપત્ર.
કોમ્પ્યુટર વેચાણના સ્ટોરમાં અથવા કંપનીમાં / શોપીંગ મોલ / દુકાનમાં કામ કર્યાનો અનુભવનું પ્રમાણપત્ર.
લેપટોપ સહાય યોજના
લેપટોપ સહાય યોજના
કોમ્પ્યુટર લોન યોજના હેઠળ મળવાપાત્ર લાભ કેટલો હોય છે?
Adijati Vikas Vibhag દ્વારા એસ.ટી જ્ઞાતિના લોકોને વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે. કોમ્પ્યુટર તથા લેપટોપ અને તેના વિવિધ મશીનો ખરીદવા માટે કુલ રૂપિયા 1,50,000/- સુધી લોન આપવામાં આવે છે. જેમાં લાભાર્થીએ કુલ ધિરાણના 10% લેખે લાભાર્થીએ ફાળો આપવાનો હોય છે.
દા.ત જો તમે 40,000 નું લેપટોપ ખરીદો છો તો તમને સરકાર 80% એટલે કે 32,000 રૂપિયા ની લોન આપશે અને અને બાકી 20% એટલે કે 8000 રૂપિયા વિધાર્થીને શુકવાના રહેશે
આ પણ વાંચો– પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2022
લેપટોપ સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ | Documents For Laptop Sahay Yojana
આધાર કાર્ડની નકલ
અરજદારનો જાતિનો દાખલો (મદદનીશ કમીશ્નરશ્રી / મામલતદાર પ્રમાણીત) *
અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો (૭/૧૨ તથા ૮-અ અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ) (તાજેતરનો તથા બોજા વગરનો) *
જામીનદાર-૧ નો (૭/૧૨ તથા ૮-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ) *
જામીનદાર-૨ નો (૭/૧૨ તથા ૮-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ) *
ધંધાનાં સ્થળ તરીકે દુકાન પોતાની/ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર
જામીનદાર-૧ નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
જામીનદાર-૨ નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
જામીનદારોએ રૂ. ૨૦/- ના સ્ટેમ્પ પેપર પર એફીડેવીટ કરેલ સોંગંદનામુ
રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
આ પણ વાંચો- બ્યુટી પાર્લર કીટ સહાય યોજના 2022, ઓનલાઈન અરજી
લેપટોપ સહાય યોજના કઈ રીતે ચુકવવાની રહેશે?
ગુજરાત આદિજાતિ નિગમ દ્વારા Scheduled Tribe ને લેપટોપ સહાય આપવામાં આવે છે. જેના પર વાર્ષિક 4 % ના વ્યાજદર સાથે લોન મળશે.
અરજદાર દ્વારા મેળવેલ લોનની પરત ચૂકવણી 20 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સાથે ભરવાના રહેશે.
અરજદાર દ્વારા મેળવેલ લોન પરત કરવામાં વિલંબિત થશે તો વધારાના 2 % દંડનીય વ્યાજ સાથે ચૂકવવાનું રહેશે.
લેપટોપ / કોમ્પ્યુટર સહાય યોજના શરતો અને પાત્રતા ભાગ-૧
લાભાર્થી ઇસમ ગુજરાતના અદિજાતિના હોવા જરૂરી છે. (મામલતદારશ્રી/સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષમ અધિકારીશ્રીનો દાખલો રજુ કરવો.)ગ્રામ્ય વિસ્તાર માટે આવક મર્યાદા રૂ.૧,૨૦,૦૦૦/-તેમજ શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા રૂ.૧,૫૦,૦૦૦/-થી વધુ હોવી ન જોઇએ. અરજદારે રજૂ કરેલ પ્રમાણપત્ર સ્વ-પ્રમાણિત કરી રજૂ કરવાના રહેશે.
(લાભાર્થીની ઉંમર ૧૮ વર્ષથી ઓછી તથા ૫૫ વર્ષથી વધુ ન હોવી જોઇએ.(આધારકાર્ડની નકલ ફરજિયાત રજૂ કરવાની રહેશે.)
લાભાર્થીએ જે હેતુ માટે (ધંધો/રોજગાર) ધિરાણની માંગણી કરેલ હોય તેની તાલીમ/અનુભવ અંગેનું આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
લાભાર્થીએ જે હેતુ માટે ધીરાણની માંગણી કરેલ હશે તે હેતુ માટે જ લોનનો ઉપયોગ કરવાની રહેશે. લોન મંજુર થયેથી લોનની રકમના NSTFDC યોજના હેઠળ ૫% / સ્વરોજગારી યોજના હેઠળ ૧૦% લાભાર્થી ફાળો ભરવાનો રહેશે. તેમજ વાહન માટેના અરજદારોને કોર્પોરેશન દ્વારા નિયત કરેલ એજન્સી દ્વારા વાહન પુરા પાડવામાં આવશે, જો અરજદાર પોતાની પંસદગીનું વાહન મેળવવા ઇચ્છુક હોય તો લોન ઉપરાંતની રકમ લાભાર્થીએ ભરવાની રહેશે. અરજદાર જે વાહન મેળવવા માંગતા હોય તે માટે નિયત કરેલ વાહન ચલાવવા અંગેનું પાકું લાયસન્સ રજૂ કરવાનું રહેશે.
લાભાર્થીએ જે હેતુ માટે કોર્પોરેશનમાંથી ધીરાણ મેળવેલ હશે તે જ હેતુ માટે બેંક કે અન્ય નાણાંકીય પાસેથી ધીરાણ મેળવી શકશે નહીં. (તમામ યોજનાઓ માટે બેન્કનું છેલ્લા એક વર્ષનું સ્ટેટમેન્ટ રજૂ કરવાનું રહેશે.)
લાભાર્થી અગર તેઓના કુટુંબના કોઇ સભ્યોએ આ અથવા કોર્પોરેશનની કોઇ પણ યોજના હેઠ્ળ કોર્પોરેશનમાંથી લોન લીધી હોય અને તે અન્વયે કોઇ પણ રકમ બાકી હોય તેવા ઇસમો લોન લેવાને પાત્ર ગણાશે નહી.
અરજદારે લોન માટેનું અરજી ફોર્મ કોર્પોરેશનની વેબસાઇડ પરથી ઓનલાઇન ભરવાનું રહેશે.તથા અરજી મંજુર થયેથી જરૂરી દસ્તાવેજો જે-તે પ્રાયોજના કચેરીએ જમા કરાવવાના રહેશે.
ઉપરોક્ત વિગતે આવનાર અરજીની ચકાસણી કરી સંપુર્ણ વિગતો સહ પ્રાયોજના વહીટદારશ્રી/જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર મારફતે મોકલવાની રહેશે.જરૂર જણાયે જે તે હેતુ માટે ધંધાનું સ્થળ,યોજનાની વિગત, મળવાપાત્ર સહાયની વિગત,લાભર્થીનો અનુભવ,વીજળી જોડાણ નો પુરાવો વગેરે પેટા માહિતી પણ અરજી સામે સામેલ કરવાની રહેશે.
કોર્પોરેશનની જાહેરાતમાં જણાવેલ રીક્ષા, ટ્રેકટર, ઇકો ગાડી, વાન જેવા વાહનની લોન લેવા માંગતા અરજદારોએ પાકુ લાયસન્સ ફરજિયાત ધરાવતા હોય તેવા અરજદારની લોન મંજૂર કરવામાં આવશે. કોઇપણ સંજોગોમાં કાચુ લાયસન્સ ચલાવી લેવામાં આવશે નહી.
વધુમાં અધૂરી વિગતોવાળી દરખાસ્ત કોઇ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહી. તે માટે ફરીથી પુર્તતા કરવામાં આવશે નહી.
અરજદારે જે તે એક જ હેતુ માટે લોન અરજી કરવાની રહેશે
અરજદારે માંગણી કરેલ લોન ફોર્મ વંચાણે લીધા બાદ જરૂરિયાત મુજબની વિગતો માં દર્શાવેલ ક્રમ-૧ થી ૮ તેમજ ક્રમ નં-૧૦ ની સંપૂર્ણ વિગતો અરજદારે ભરવાની રહેશે.
લાભાર્થીએ કોર્પોરેશનને નક્કી કરેલ અને નક્કી કરવામાં આવનાર તમામ શરતોનું પાલન કરવાનું રહેશે.
અરજદારે રજૂ કરેલ જામીનની વિગતો એક વાર રજૂ કર્યા પછી જામીન બદલી શકાશે નહી.
લેપટોપ સહાય યોજના કઈ રીતે ઓનલાઇન અરજી કરવી?
Step 1: પ્રથમ Tribal Development Corporation Gujarat ની ઓફિશિયલ વેબસાઈટ https://adijatinigam.gujarat.gov.in/ ખોલો.
Step 2: જ્યાં તમને Home Page પર “Apply for Loan” નામનું બટન હશે તેના પર Click કરવાનું રહેશે.
4: જો તમારા દ્વારા પ્રથમ વખત જ “Loan Apply” કરતા હશો તો “Register Here” પર ક્લિક કરીને તમારી વ્યક્તિગત આઈ.ડી બનાવવાનું રહેશે.
Step 5: તમારા દ્બારા Personal Login બનાવ્યા બાદ “Login Here” માં પોતાના Login ID અને Password નાખી Login કરવાનું રહેશે.
લાભાર્થી દ્વારા પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યા બાદ “My Applications” માં “Apply Now” કરવાનું રહેશે.
Step 7: Apply Now પર ક્લિક કર્યા બાદ વિવિધ યોજનાઓ ઓનલાઈન બતાવશે. જેમાં “Self Employment” બટન પર ક્લિક કરો.
લેપટોપ સહાય યોજના કઈ રીતે ઓનલાઇન અરજી કરવી?
Step 8: હવે તમારા દ્વારા “સેલ્ફ એમ્પોલયમેન્ટ” પર ક્લિક કર્યા પછી શરતોને ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે. જેને ધ્યાનપૂર્વક વાંચીને “Apply Now” ક્લિક કરવાનું રહેશે.
Step 9: લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે નાખવાની રહેશેઅરજદારની મિલ્કત અંગે ની વિગત
લેપટોપ સહાય યોજનાની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
Official Website Is https://adijatinigam.gujarat.gov.in/
લેપટોપ યોજના માટે અરજી કરવાની સત્તાવાર વેબસાઈટ કઈ છે?
અરજી કરવાની ઓફીસર વેબસાઈટ: https://adijatinigam.gujarat.gov.in/gtdcloan
લેપટોપ સહાય યોજના માટે વ્યાજ નો દર કેટલો છે?
વાર્ષિક 4% વ્યાજ
લેપટોપ સહાય યોજના હેલ્પલાઈન નંબર | સંપર્ક નંબર
હેલ્પલાઇન નંબર: (079)23257552
લેપટોપ સહાય યોજના લાભાર્થી ને શેની સહાયતા કરવા આવે છે?
લેપટોપ સહાય યોજના લાભાર્થી ને કુલ રકમ ના 80% ની લોન આપવામાં આવે છે.
લેપટોપ સહાય યોજના હેઠળ કઈ જ્ઞાતિના લોકોને લાભ મળશે?
લેપટોપ સહાય યોજના એ ફક્ત Scheduled Tribe (ST) જ્ઞાતી વાળા લોકો ને જ આપવામાં આવે છે.
વ્હાલી દિકરી યોજના 2022
આંગણવાડી કેન્દ્ર
ગ્રામ પંચાયત
મહત્વપૂર્ણ કડીઓ
સંપૂર્ણ માહિતી અહીં ક્લિક કરો
ફોર્મ ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો
તાલુકા સ્તરે:જે તે તાલુકાની “સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી ( ICDS )” ની કચેરી
જિલ્લા સ્તરે:મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી
કેવી રીતે કામ કરે છે દામિની એપ
ગેસ સિલિન્ડર ની એક્સપાઈરી ડેટ શું હોય છે?
પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના બાદ ગામડાઓના લોકો સુધી LPG ગેસ પહોંચી ગયો છે. આપણે આપણા ઘરમાં ગેસ સિલીન્ડર જોયો જ હશે. પરંતુ શું તમે ક્યારેય નોટિસ કર્યું છે કે ગેસના હેન્ડલ પર એક કોડ લખેલો હોય છે જે કઈક B - 15 જેવો લખેલો હોય છે. દરેક ગેસ સિલિન્ડર પર અલગ અલગ કોડ લખેલો હોય છે. શું તમે આ કોડ નો મતલબ જાણો છો? ખરેખર તેનો સબંધ તમારી સુરક્ષા સાથે જોડાયેલો છે.
ટેસ્ટિંગ તારીખ માટે લખવામાં આવે છે આ કોડ :- LPG ગેસ સિલિન્ડર પર લખેલા આ કોડમાં અંગ્રેજીના ચાર મૂળાક્ષર ઉપયોગ કરવામાં આવે છે. કોડની અંદર જે abcd લખેલી હોય છે તેનો સંબંધ મહિના સાથે જોડાયેલો છે. A નો ઉપયોગ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ મહિના માટે થાય છે. B નો ઉપયોગ એપ્રિલ, મે અનેં જૂન મહિના માટે થાય છે. C નો ઉપયોગ જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માટે થાય છે. જ્યારે D નો ઉપયોગ ઓકટોબર, નવેમ્બર અને ડિસેમ્બર માટે કરવામાં આવે છે.
અંગ્રેજી મૂળાક્ષરો પછી આવતા આંકડાઓ વર્ષ સુચવે છે. જેમાં તેનું પરીક્ષણ કરવામાં આવતું હોય છે. ઉદાહરણ તરીકે તમારા ગેસ સિલિન્ડર પર B-30 લખેલું છે તો તેનો અર્થ એ છે કે સિલિન્ડર નુ ટેસ્ટિંગ 2030 નાં એપ્રિલ, મે અને જૂન મહિનામાં કરવામાં આવશે. જો ટેસ્ટિંગની તારીખ જતિ રહી છે તો પછી સમજો કે ગેસ સિલિન્ડર તમારા માટે ખૂબ જોખમી છે.
ગેસ સિલિન્ડર ની એક્સપાઈરી ડેટ શું હોય છે?
તમને જણાવી દઇએ કે ભારતમાં બનેલા ગેસ સિલિન્ડર માટે BIS 3196 ધોરણ નુ પાલન કરવામાં આવે છે. જેથી આ ધોરણ હેઠળ બનેલા ગેસ સિલિન્ડર નુ આયુષ્ય 15 વર્ષ છે. જેમાં 15 વર્ષની અંદર બે બાર ટેસ્ટિંગ કરવામાં આવે છે. પ્રથમ વખત 10 વર્ષે અને બીજી વખત 5 વર્ષ બાદ.
પાસપોર્ટ બનાવો ઓનલાઇન
પાસપોર્ટ બનાવો ઓનલાઇન | ડિજીટલાઇઝેશનના આગમન સાથે, પાસપોર્ટ માટે નોંધણી એકદમ સીમલેસ પ્રક્રિયા બની ગઈ છે. વર્તમાન બાબતોના મંત્રાલયે હવે પાસપોર્ટની તમામ અરજીઓ ઓનલાઈન કરી દીધી છે. જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા છો અને હજુ સુધી પાસપોર્ટ બનાવ્યો નથી, તો તમે સરળતાથી પાસપોર્ટ માટે ઓનલાઈન અરજી કરી શકો છો. તમારો પાસપોર્ટ 15 થી 20 દિવસમાં ઘરેથી તૈયાર થઈ જશે. નીચે આપેલ વિડિયો તમને પાસપોર્ટ માટેની ઓનલાઈન અરજીથી લઈને ડિલિવરી સુધીની સમગ્ર પ્રક્રિયા સમજાવે છે. તેનાથી તમારો સમય બચશે અને એજન્ટનો ખર્ચ પણ બચશે. તો તમે ઘરે બેઠા પાસપોર્ટ માટે કેવી રીતે અરજી કરી શકો છો, આ પ્રક્રિયા માટે કઈ વિગતો આપવી પડશે.
ભારતીય પાસપોર્ટ માટે ઑનલાઇન અરજી કરવાનાં પગલાં
પાસપોર્ટ સેવા પોર્ટલ પર લોગ ઇન કરો
passportindia.gov.in (અધિકૃત પાસપોર્ટ વેબસાઇટ) ની મુલાકાત લો અને “લાગુ કરો” બાર પર ક્લિક કરો.
જો તમે હાલના વપરાશકર્તા છો, તો તમારા વપરાશકર્તા ID અને પાસવર્ડનો ઉપયોગ કરીને લૉગ ઇન કરો.
જો તમે નવા વપરાશકર્તા છો, તો તમારી જાતને નોંધણી કરો અને એક એકાઉન્ટ બનાવો. આ માટે, “નવા વપરાશકર્તા” ટેબ હેઠળ “રજીસ્ટર નાઉ” વિકલ્પ પર ક્લિક કરો.
આ પણ વાંચો- GSECL ભરતી 2022
તમારી અરજીનો પ્રકાર પસંદ કરો
એકવાર તમે લોગ ઇન કરી લો, પછી આપેલ સેવાઓમાંથી તમારો એપ્લિકેશન પ્રકાર પસંદ કરવાનો છે. અહીં, તમે આ માટે અરજી કરી શકો છો:
સત્તાવાર પાસપોર્ટ/રાજદ્વારી પાસપોર્ટ
નવો પાસપોર્ટ/પાસપોર્ટ ફરીથી જારી
ઓળખ પ્રમાણપત્ર
પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ
પાસપોર્ટ ઓનલાઈન અરજી ફોર્મ કાળજીપૂર્વક ભરો
તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે અરજી ફોર્મ ભરી શકો છો. પાસપોર્ટ ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટે, તમારી અરજી પ્રકાર માટે આપેલી લિંક પર ક્લિક કરો. અહીં, ફોર્મમાં તમામ જરૂરી વિગતો ભરો અને તેને અપલોડ કરો. તેવી જ રીતે, તમે સોફ્ટ કોપી ડાઉનલોડ કરીને ઑફલાઇન ફોર્મ સબમિટ કરી શકો છો. તમારા ફોર્મને કોઈપણ માધ્યમથી સબમિટ કરતા પહેલા તેને તપાસવાની ખાતરી કરો.
ચુકવણી કરો અને એપોઇન્ટમેન્ટ બુક કરો
તમારું ફોર્મ સબમિટ કર્યા પછી, તમે તમારી નજીકની એપોઇન્ટમેન્ટ શેડ્યૂલ કરી શકો છો કેન્દ્રનો પાસપોર્ટ. તમે આ પગલાંને અનુસરીને સંબંધિત પાસપોર્ટ સત્તાધિકારી સાથે એપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો:
આ પણ વાંચો- આગામી 24 કલાકમાં ગુજરાતમાં ધોધમાર વરસાદ ની આગાહી
હોમ પેજ પર જાઓ અને પર ક્લિક કરો”સાચવેલી/સબમિટ કરેલી અરજીઓ જુઓ”. અહીં, તમને સબમિટ કરેલી અરજીઓની વિગતો પર નિર્દેશિત કરવામાં આવશે.
પસંદ કરો અરજીસંદર્ભ નંબર (arn) તમારા સબમિટ કરેલા ફોર્મમાંથી. આગળ, પર ક્લિક કરો’પે અને શેડ્યૂલ એપોઇન્ટમેન્ટ’ વિકલ્પ.
તારીખોની ઉપલબ્ધતાના આધારે પાસપોર્ટ સેવા કેન્દ્ર પસંદ કરો. તે સમયે, કોઈપણ રીતે એપોઇન્ટમેન્ટ ચૂકી ન જવા માટે અનુકૂળ સ્લોટ પર પસંદગી કરવાનું સુનિશ્ચિત કરો.
પર ક્લિક કરો’ચુકવણી કરો અને એપોઇન્ટમેન્ટ બુક કરો’. ચુકવણીના બે સ્વીકૃત મોડમાંથી પસંદ કરો- ઓનલાઈન ચુકવણી અને ચલણ ચુકવણી. જો તમે માટે પસંદ કરોચલણ ચુકવણી, તમારે ચલણ SBI (રાજ્યબેંક ભારતની શાખા) અને રોકડમાં ચુકવણી કરો.
વેરિફિકેશન પછી વેબસાઈટ પર ચૂકવેલ સફળ ઓનલાઈન પાસપોર્ટ એપ્લિકેશન ફી દર્શાવવામાં આવશે. તમારી ચુકવણીની સ્થિતિને ટ્રૅક કરીને, તમે તમારા પસંદગીના પાસપોર્ટ સેવા કેન્દ્રમાં એપોઇન્ટમેન્ટ બુક કરી શકો છો. જો તમે માટે જાઓઑનલાઇન ચુકવણી, તમને પેમેન્ટ ગેટવે પર રીડાયરેક્ટ કરવામાં આવશે.
ચુકવણી સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી, તમને તમારી એપોઇન્ટમેન્ટ વિગતો આપતો પુષ્ટિકરણ SMS પ્રાપ્ત થશે.
પાસપોર્ટ બનાવો ઓનલાઇન , જુઓ સંપૂર્ણ માહિતી પાસપોર્ટ બનાવો ઓનલાઇન , જુઓ સંપૂર્ણ માહિતી
પાસપોર્ટ સ્ટેટસ કેવી રીતે ચેક કરવું?
તમે થોડા સરળ પગલાંઓ અનુસરીને તમારી પાસપોર્ટ સ્થિતિ ઑનલાઇન ચકાસી શકો છો:
વેબસાઇટની મુલાકાત લો અને પર ક્લિક કરો’તમારી એપ્લિકેશન સ્ટેટસ ટ્રૅક કરો’ બાર.
સૂચિબદ્ધ ડ્રોપ-ડાઉન મેનૂમાંથી તમારો એપ્લિકેશન પ્રકાર પસંદ કરો.
હવે તમારો પાસપોર્ટ ફાઇલ નંબર દાખલ કરો (પાસપોર્ટ અરજી સબમિટ કર્યા પછી પ્રાપ્ત થયેલ 15-અંકનો નંબર). આગળ, નિર્ધારિત ફોર્મેટમાં તમારી જન્મ તારીખ દાખલ કરો અને પર ક્લિક કરો’ટ્રેક સ્ટેટસ’ ટેબ ત્યારપછી તમારી પાસપોર્ટ એપ્લિકેશનની વર્તમાન સ્થિતિ સ્ક્રીન પર દેખાશે.
આ ઉપરાંત, તમે તમારા પાસપોર્ટની સ્થિતિને ટ્રૅક કરવા માટે mPassport સેવા એપ પણ ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશન પર નોંધણી કરીને, તમે તમારી એપ્લિકેશન સ્થિતિ પર રીઅલ-ટાઇમ અપડેટ્સ પણ ઍક્સેસ કરી શકો છો. અને સારું, તે તમારા માટે પાસપોર્ટ એપ્લિકેશન ટ્રેકિંગને વધુ સીમલેસ પ્રક્રિયા બનાવે છે.
આ પણ વાંચો- ધોરણ 10-12 ની ડુપ્લીકેટ માર્કશીટ હવેથી ઘરે બેઠા મેળવો
પાસપોર્ટ પોલીસ વેરીફીકેશન
પોલીસ વેરિફિકેશન (PVC) પાસપોર્ટ જારી કરવાની પ્રક્રિયાને લગતા નિર્ણાયક સુરક્ષા માપદંડ તરીકે ચિહ્નિત કરે છે. હાલના નિયમો મુજબ, નવા પાસપોર્ટ માટે અરજી કરતી અરજીઓ અથવા પોલીસ વેરિફિકેશન માટે ફરીથી ઇશ્યૂ કરવા માટે કૉલ કરે છે. પોલીસ વેરિફિકેશનની પ્રાથમિક રીતે ત્રણ રીતો છે:
પૂર્વ પોલીસ ચકાસણી (પાસપોર્ટ જારી કરતા પહેલા): તે અરજી ફોર્મ સબમિટ કર્યા પછી કરવામાં આવે છે (તમામ જરૂરી દસ્તાવેજો, જોડાણો, વગેરે સાથે) પરંતુ અરજીની મંજૂરી પહેલાં.
પોલીસ વેરિફિકેશન પછી (પાસપોર્ટ જારી કર્યા પછી): તે ચોક્કસ કિસ્સાઓમાં કરવામાં આવે છે જ્યાં અરજદારને પાસપોર્ટ પહેલેથી જ જારી કરવામાં આવ્યો હોય, અને તે પછી ચકાસણી કરવામાં આવે છે.
પોલીસ વેરિફિકેશન નથી: તે તાજી પાસપોર્ટ અરજીઓ માટે લાગુ પડે છે જ્યાંપાસપોર્ટ ઓફિસ પોલીસ વેરિફિકેશનને બિનજરૂરી માને છે.
પોલીસ વેરિફિકેશન માટે ઓનલાઈન અરજી કરવી
ભારતીય પાસપોર્ટ ઓથોરિટીને જાણ કર્યા પછી સંબંધિત પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ વેરિફિકેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે. તમે ઓનલાઈન પાસપોર્ટ સેવા ઓનલાઈન પોર્ટલ પર પોલીસ વેરિફિકેશન માટે પણ અરજી કરી શકો છો અને તે દરમિયાન વેરિફિકેશન સ્ટેટસ પર નજર રાખો.
પોલીસ વેરિફિકેશન માટે ઓનલાઈન અરજી કરવાની સ્ટેપ-ટુ-સ્ટેપ પ્રક્રિયા અહીં છે:
ઓનલાઈન પાસપોર્ટ સેવા પોર્ટલની મુલાકાત લો અને પર ક્લિક કરો’અત્યારે નોંધાવો’ ટેબ
નોંધણી પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી, તમારા લોગિન ID નો ઉપયોગ કરીને પોર્ટલમાં લોગ ઇન કરો.
આગળ, પસંદ કરો’પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ માટે અરજી કરો’ અને પ્રદર્શિત અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરો.
પર ક્લિક કરો’પે અને શેડ્યૂલ એપોઇન્ટમેન્ટ’ ‘સેવ કરેલી/સબમિટ કરેલી એપ્લિકેશન્સ જુઓ’ સ્ક્રીન હેઠળનો વિકલ્પ.
પેમેન્ટ ઓનલાઈન કરો.
પસંદ કરો’પ્રિન્ટ એપ્લિકેશનરસીદ’. આના પર તમારો એપ્લિકેશન રેફરન્સ નંબર (ARN) પ્રિન્ટ થયેલ હશે.
તમને તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર ARN સાથેનો SMS પણ પ્રાપ્ત થશે.
પાસપોર્ટ સેવા કેન્દ્ર અથવા પ્રાદેશિક પાસપોર્ટ ઑફિસની મુલાકાત લો, જ્યાં તમારી એપોઇન્ટમેન્ટ નક્કી કરવામાં આવી છે. તે સમયે, તમારા અસલ દસ્તાવેજો ઑફિસમાં લઈ જવાની ખાતરી કરો.
પાસપોર્ટ માટે પોલીસ વેરિફિકેશન સ્ટેટસ તપાસી રહ્યું છે
એકવાર પોલીસ વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, પોલીસ તેમના અવલોકનોના આધારે અલગ અલગ સ્ટેટસ જારી કરે છે. તમારી પીવીસી એપ્લિકેશન માટે તમને ચકાસણી સ્થિતિના પ્રકારો નીચે મુજબ છે:
ચોખ્ખુ: તે દર્શાવે છે કે અરજદારનો સ્પષ્ટ ગુનાહિત રેકોર્ડ છે અને અધિકારીઓ દ્વારા ચિંતાનું કોઈ કારણ મળ્યું નથી.
પ્રતિકૂળ: તે દર્શાવે છે કે પોલીસને તેમની ચકાસણી દરમિયાન, અરજદાર દ્વારા સબમિટ કરવામાં આવેલી માહિતીમાં કેટલાક વિરોધાભાસ જોવા મળ્યા છે. આનું કારણ અરજદારે ખોટું સરનામું સબમિટ કર્યું હોઈ શકે છે. અથવા અરજદાર સામે ફોજદારી કેસ જે કોર્ટમાં પેન્ડિંગ છે. કોઈપણ કારણ પાસપોર્ટ રોકી અથવા રદ થઈ શકે છે.
અપૂર્ણ: તે દર્શાવે છે કે ચકાસણી પ્રક્રિયા દરમિયાન, પોલીસે અરજદાર દ્વારા અધૂરા દસ્તાવેજો જોયા છે. આથી, પર્યાપ્ત માહિતીના અભાવે ચકાસણી પ્રક્રિયા અધવચ્ચે જ અટકી ગઈ છે
મહત્વપૂર્ણ લિંક્સ
PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
એપ્લિકેશન ડાઉનલોડ કરો અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ અહીં ક્લિક કરો
પાસપોર્ટ માટેની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
Official Website Is https://www.passportindia.gov.in/AppOnlineProject/welcomeLink
Education (શિક્ષણ) બધા માટે જરૂરી છે. શિક્ષણ વિના બાળક બોલતા પણ શીખી શકતું નથી. અમે એ ટારઝન કે જંગલમાં રહેતા બાળકની વાર્તા સાંભળી છે. આમાં, બાળક જંગલમાં વરુની જેમ વાત કરવાનું અને વર્તન કરવાનું શીખે છે.
મિસ કોલ કરો અને વાર્તા સાંભળો!
નાના બાળકોને વાર્તાઓ સાંભળવી ગમે છે. મોટાભાગના બાળકો વાર્તાઓમાંથી શીખે છે. વાર્તાઓ દ્વારા શીખેલા પાઠ રસપ્રદ અને લાંબા સમય સુધી ચાલે છે. બાળકોને કોઈપણ શિક્ષણ આપવું જોઈએ જે લાંબા સમય સુધી ચાલે છે. તમામ વાલીઓ, શિક્ષકો અને વ્યક્તિઓને વિનંતી છે કે દરેક બાળકને અલગ-અલગ શિક્ષણ વાર્તા સંભળાવવા અને તેના માટે Gujarat Education Department અથાક મહેનત કરી છે. તમારે ફક્ત અહીં આપેલા નંબર પર Miss Call આપવાનો છે. જો તમે Story સમાપ્ત થાય ત્યારે વર્તમાન વાર્તામાં ફેરફાર કરવા માંગતા હો, તો તેઓએ # નો ઉપયોગ કરવો પડશે જેનો ઉપયોગ નવી વાર્તા કહેવા માટે થાય છે. દરેકને વિનંતી છે કે આ પોસ્ટ શક્ય તેટલી વધુ શેર કરો અને બધા મિત્રોને મોકલો.
ધોરણ 1 થી 8 ની ગુજરાતી કવિતા Mp3 સ્વરૂપે ઓનલાઈન સાંભળો અને ડાઉનલોડ કરો.
નાની હોય કે મોટી, દરેકને વાર્તા સાંભળવી ગમે છે, તેથી અહીં એક મોટી મજાની સુવિધા શરૂ કરવામાં આવી છે. શિક્ષણ વિભાગે તમારા કોઈપણ બાળકો માટે મિસ્ડ કોલ કરવા અથવા ઘરેથી વાર્તા સાંભળવા માટે એક મનોરંજક અને સરળ રીત શરૂ કરી છે. તો દરેક વાલીઓએ તેનો ઉપયોગ કર્યો છે તે જોવાની શિક્ષકની ફરજ છે. દરેક શિક્ષકે તેમના વાલીઓના વોટ્સએપમાં મેસેજ બનાવ્યો છે જેની જાણ તમામ વાલીઓને કરવામાં આવશે.
વાર્તા દ્વારા તમામ બાળકોને શિક્ષણ મળે તે માટે તમામ લોકોને ખાસ મહત્વનો નંબર મોકલો. તમામ વાલીઓને જાણ કરો. જો તમે કોઈપણ મોબાઈલ નંબર પરથી આ કોલ મિસ કરો છો, તો તમે સામેથી કોલ કરીને વાર્તા સાંભળશો. તમે વાર્તા પણ બદલી શકો છો.
- મિસ કોલ કરો અને વાર્તા સાંભળો
- બાળકો માટે નવી શરૂઆત
- બાળકોને તેમના ફોન પર વાર્તા સાંભળવા માટે એક તદ્દન નવી રીત
- મિસ કોલ કરવા માટેનો નંબર જાણો અને વાર્તા સાંભળો
- તમારા બધા ગ્રુપમાં શેર કરો
મિસ કોલ કરવા માટેનો નંબર જાણો અને વાર્તા સાંભળો
સૌથી પહેલા તમારે 6357390234 મોબાઈલ નંબર પર મિસ્ડ કોલ આપવાનો રહેશે. પછી તમને સામેથી એ જ નંબર પરથી કોલ આવશે અને તમને બે વિકલ્પ આપશે જેમાંથી તમે જે વિકલ્પ પસંદ કરશો તેમાં તમને વાર્તાઓ સાંભળવા મળશે. જો તમે નવી વાર્તા પસંદ કરવા માંગતા હો, તો તમે તમારા મોબાઈલ પર સ્ટાર્ટ કોલ પર # દબાવીને નવી વાર્તા સાંભળી શકો છો.
ગુજરાતી ભાષામાં કહેવાયેલી 600 બાળવાર્તાઓનો ઓડિયો ખજાનો
વાર્તા સાંભળવા માટે મીસ્ડ કોલ નંબર જાણવા અહીં ક્લિક કરો